કોઈ યુવતીની ચીસોથી ગૂંજતી હતી એ ટનલ. રાત પડ્યે સૂનકાર વ્યાપે પછી એ ટનલ જીવંત થઈ ઊઠતી. યુવતી કોઈને દેખાતી નહિં, પણ પોતાની ચીસોથી હાજરી પૂરાવતી. એ અંધારી ટનલમાં આગનો તણખો ઝરે એ સાથે જ… કોણ હતી એ યુવતી શું હતું એ ટનલનું રહસ્ય ટનલમાં ગૂંજતી ચીસોને આગ સાથે શી નિસ્બત હતી જાણવા માટે એ ભૂતિયા ટનલની મુલાકાત લેવી જરૂરી છે, પણ યાદ રહે કે, યહાં ડરના મના હૈ…