જુગાર.કોમ - 5

(32)
  • 3.7k
  • 1
  • 1.5k

ક્રિષ્નાને ધોરાજીથી ફરી સીરોહી લાવવામાં આવેછે. પણ આ વખતે તેનો ભાઇ પદ્મકાંત અને ખાસ સખી જમના પણ સાથે આવેછે. આ તરફ સન્યસ્ત જીવન ને છેલ્લી સલામ કરવાં તથા પ્રિયા વિન્નીને આપેલ વચન પુર્ણ કરવા સતનીલે આશ્રમનો ત્યાગ કર્યો. અને વતન સીરોહી તરફ રવાનાં થયો. માર્ગ માં, સન્યસ્ત જીવન નાં પ્રારંભનાં દિવસો માં દીલ્હીનાં રાધારમણ મંદીર માં પ્રવેશ મેળવ્યા ની યાદો તાજી થાય છે. અ તરફ યોગરાજ ને સમાચાર મળેછે,કે સતનીલ પરત આવેછે. માળા તરફ સાંજે પરત ફરતા પંખીને જોઇ યોગરાજ આનંદીત થાય છે.