પહેલો દિવસ સમાપ્ત... ઓફિસમાં પહેલો અધ્યાય લખાઈ ચૂક્યો... નિશીથ ઓફિસમાંથી પરત ફરે છે અને એના પપ્પાને લઈને ફોઈના ઘેર જવા નીકળે છે.. અત્ર તત્ર સર્વત્ર રાબેતા મુજબ હાસ્યની છોળો તો ખરી જ....