પોપટ પ્રગતિના પંથે - બસ યાત્રા 1

(22)
  • 2.9k
  • 2
  • 844

પેલી સાડા આંઠ વાળી બસ ગઈ..? 'કેટલા વાગ્યા છે..? સવા આંઠ તો શું કામ મગજમારી કરે છે સવાર સવાર માં. સાડા આંઠ ની બસ , આંઠ ને ચાલીસે આવે અને હજુ સવા આંઠ થયા છે . તો ? તો કપાળ તારું, અત્યાર માં બસ ક્યાંથી જાય ..? આ ફૂલ વાળા નો સ્વભાવ , ફૂલ જેવો કોમળ હોવા ને બદલે તપેલા લોઢા જેવો કેમ છે.. એ પોપટ ને હજી સુધી સમજાયું નહોતું .