સુહાગ રાત

(130)
  • 12.2k
  • 15
  • 3.2k

આ એક સત્ય હકીકત પરથી બનેલ વાર્તા છે. સુહાગ રાત દરેક ભારતીય સ્ત્રી અને પુરુષ માટે અનન્ય,રસ ભરી, માદક અને મોહક રાત હોય છે. આ વાર્તામાં બે સ્ત્રી પાત્રો અને એક પુરુષ પાત્ર પ્રેમ અને સુહાગ રાત માટે કેવા તાણા વાણામાંથી પસાર થાય છે તે જાણવા માટે આપ આ વાર્તા વાંચીને આપના પ્રતિભાવો આપશો તો મને આગળની વાર્તા લખતી વખતે ઉપયોગી થશે અને આના કરતા પણ સારી વાર્તા આપી શકીશ........આભાર.