Strini Vednana Bandhnoni Kavita - Bandini

(18)
  • 3.8k
  • 2
  • 1k

સ્ત્રીની વેદનાના બંધનોની કવિતા : બંદિની (૧૯૬૩) -કિશોર શાહઃસંગોઇ નિર્માણ-ડિરેકશન : બિમલ રોય આસી. ડિરેકટર : ગુલઝાર-મૃદુલ દત્ત સ્ક્રીન પ્લે : નબેન્દુ રોય કથા : જરાસંધ સંવાદ : પૉલ મહેન્દ્ર કલાકાર : અશોક કુમાર-નુતન-ધર્મેન્દ્ર-રાજા પરાંજપે-તરૂણ બોઝ-આસીત સેન-ચંદ્રીમા ભાદૂરી-મોની ચેટર્જી-ઇફતેખાર અને અન્ય. સંગીત : એસ.ડી. બર્મન આસી. સંગીત ડીરેકટર : રાહુલ દેવ બર્મન ગીત : શૈલેન્દ્ર-ગુલઝાર સીનેમેટોગ્રાફી : કમલ બોઝ ઍડિટીંગ : મધુ પ્રભાવળકર આર્ટ ડિરેકશન : સુધેન્દુ રૉય આસીસ્ટન્ટ ડિરેકટર : ગુલઝાર-મૃદુલ દત્ત આસીસ્ટનટ સંગીત ડિરેકટર : રાહુલ દેવ બર્મન સાઉન્ડ : દિનશા બિલીમોરીયા હિંદી ફિલ્મ જગતમાં બિમલ રૉય મુઠ્ઠી ઉંચેરા સજર્ક. એમણે દો બીઘા જમીન, કાબૂલીવાલ, દેવદાસ, સુજાતા વગેરે