Darna Mana Hai-7 પાપી ગુડિયાના ખોફનાક કારસ્તાન

(101)
  • 7.8k
  • 5
  • 2.3k

એ એક ઢીંગલી હતી. ફક્ત એક ઢીંગલી. પણ એ કોઈ સામાન્ય ઢીંગલી નહોતી. એ ઢીંગલીનો ભયાવહ ભૂતકાળ હતો. ભેટમાં અપાયેલી એ ઢીંગલી આપમેળે જ અહીંથી તહીં સ્થાનફેર કરતી રહેતી. વગર સ્પર્શ્યે કોઈને પણ નખરાટી શકતી. શું હતું એ ઢીંગલીનું રહસ્ય કોણ હતી એ ક્યાંથી આવી હતી એ એ પાપી ગુડિયાના ખોફનાક કારસ્તાન જાણવા માટે વાંચો, ‘ડરના મના હૈ’…