નિષ્ટિ - ૧૧ - ઓવર ટુ મુંબઈ

(54.2k)
  • 6.6k
  • 4
  • 2.5k

શાનદાર ફેરવેલ પાર્ટી પછી નિશીથનો ઓફિસમાં છેલ્લો દિવસ પણ શાનદાર રહ્યો. હવે નિશીથની કેરિયરમાં નવા પ્રક્રરણ લેખાવા જઈ રહ્યા છે અને એના પ્રથમ સોપનરૂપે એ મુંબઈ તરફ ડગ માંડી રહ્યો છે... હમેશાંની જેમ આ સફરમાં પણ રમૂજી બનીને જ રહે છે...