Hello Sakhi : 09

(35)
  • 2.7k
  • 5
  • 652

હેલ્લો સખીરીનાં આ અંકમાં દરેક લેખ કઈંક નવી જ પ્રણય રસઝરતી અનુભૂતિ કરાવશે. પ્રેમને કોઈ એકાદ દિવસ પૂરતો સીમિત ન કરવાનો હોય. કે પછી અઢળક નાણું ખર્ચીને ભેટસોગાદો કે ખાણીપીણીમાં વેડફીને પ્રણય ક્ષણને દેખાદેખીમાં ન વેડફાય એ પણ જોવું રહ્યું. અતિરેક કોઈપણ બાબતમાં નિષેધ છે જ! તેથી લાગણી વહાવવાનાં પ્રણય ઉત્સવને તમારી આગવી દ્રષ્ટિએ ઉજવવો અને સમયનો સુંદરત્તમ ઉપયોગ કરી યાદગીરીઓનો સંચય કરવો. વાસંતિક વાયરાને સંગે વેલેન્ટાઈન્સ ડે મનાવીએ. પ્રતિભાવ સાથે વધુ સારું વાંચન અને લેખન સામગ્રી પ્રસ્તુત કરી શકીએ એ માટે આપનાં અભિપ્રાયની ઈન્તેઝારી સાથે માતૃભારતી એપ્પસ પર હેલ્લો સખીરી ડાઉન્લોડ કરવાનું પ્રમભર્યું આહ્વાન.