પ્રેમ ‘પ્રપોઝલ’ : ઢોળાતો ‘નશો’

(42)
  • 1.8k
  • 4
  • 1.1k

“ઝાલિમો ને કહીં કા ન છોડા રૂમી, ઈખ્તિયાર-એ-ઈશ્ક ભી તુને ખોયા રૂમી. અબ ક્યાં સુનાઉં હાલ-એ-દિલ યારો, કહી કા ન રહા હાલ-એ-દિલ રૂમી. એક અદાવત થી ઉસને ભી નઝર ફેર લિયા, એક નઝાકત થી ઉસને ભી નઝર ફેર લિયા. કિસ-કિસ કા સુનાઉં કિસ-કિસ ને નઝર ફેર લિયા, એક જફાકર સે તુને ભી નઝર ફેરા રૂમી.” ઈશ્કના ઈઝહારની નશીલી કહાની. જિસ્મ, રૂહ અને રૂમી . સલીમ અને ફિરદૌસની કહાની. વોટ્સએપ યુગની મોડર્ન લવ સ્ટોરી. મારી અંદરનો સલીમ આજે પોતાની કોઈ એક વોટ્સએપ ફિરદૌસને કંઇક કહેવા માંગે છે. હોશમાં નથી કહેવાતું હું તને પ્રેમ કરું છું , ક્યારેક પ્રેમમાં બાહોશ બનવા બેહોશ થવું પડે છે. નશીલા જામના ઢોળાતા પ્રેમની કહાની.