Laksy

(20.8k)
  • 4.4k
  • 9
  • 1.5k

મારા વાંચક મિત્રો ,આ લેખ વિદ્યાર્થી,વ્યવસાયિક,નોકરિયાત,કલાકાર તથા જેઓને કંઇક કરવું છે, કંઇક બનવું છે, પણ સાચી દિશા માટે પોતાની આત્મા,મન સાથે લડી રહ્યા છે અથવા સાચી દિશા તો છે પણ આગળ કેવી રીતે વધવું એ વિષય પર લેખ છે.