Darna Mana Hai-5 ભૂતિયા બળાત્કારનો આતંક

(127)
  • 7.2k
  • 6
  • 2.8k

ઘરનું કામકાજ પતાવીને બેડરૂમમાં સૂવા ગયેલી ડોરિસ પર અચાનક ‘કોઈકે’ હુમલો કર્યો અને તેને ઊંચકીને પલંગમાં ફેંકી ક્રૂરતાપૂર્વક બળાત્કાર કર્યો. એક વાર બનેલી ઘટનાનું પછી તો રોજેરોજ પુનરાવર્તન થવા લાગ્યું. ભૂત ભગાવનારા ભૂવા પણ ડોરિસને એ પ્રેતના આતંકથી છોડાવી ન શક્યા. કોણ હતો એ અદૃશ્ય પિશાચ એક પ્રેતની અમર્યાદ વાસનાનો શિકાર બનેલી ડોરિસને એ રાક્ષસથી છુટકારો મળ્યો રૂંવાટા ઊભા કરી દે એવી એ સત્યઘટનાનો અંજામ શું આવ્યો જાણવા માટે વાંચો, ‘ડરના મના હૈ’