આજથી ૪૦૦ વર્ષ પૂર્વે પશ્ચિમ દિશામાંથી અમુક દેશની સભ્યતાઓ ભારતમાં આવી. તેમણે વેપાર કરવાના બહાને આ દેશ પર ૨૦૦ વર્ષ સુધી શાસન કર્યું. તેમની જીવનશૈલીનો અભ્યાસ કરીને તેનો ભ્રામક પ્રચાર કરી કેટલાક અજ્ઞાની લોકોએ આ દેશનો જે સત્યાનાશ કર્યો છે એનો જ અહી હું ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું.