વંશ - ગુજરાતી કથાકડી - 2

(75)
  • 5k
  • 7
  • 2.3k

કથાકડી : ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ