Darna Mana Hai-4 તેર ભૂતોનું તાંડવ: જોએલ્મા બિલ્ડીંગ
To read all the chapters, download mobile app
(90)
6.4k
5
2.5k
એમની સંખ્યા ૧૩ હતી. દુનિયાની અનેક સંસ્કૃતિઓમાં અપશુકનિયાળ ગણાયેલો આંકડો- ૧૩. તેઓ સાથે જ રહેતા. સાથે જ દેખાતા. અને ફક્ત રાતે જ દેખાતા! અને પછી એક દિવસ અચાનક... એક સાથે જ એ ૧૩… કોણ હતા એ ૧૩ ક્યાંથી આવ્યા હતા એ ૧૩ ક્યાં ગયા એ ૧૩