Samay ni Kimat

(111)
  • 6.1k
  • 9
  • 1.1k

આપણે અત્યારનાં ઝડપીયુગમાં એટલાં તો અટવાઈ ગયાં છીએ કે દરેક વસ્તુ દરેક કાર્ય તેનાં સમય પર એક ટાઈમ ટેબલની જેમ જ કરવું એવો આગ્રહ રાખીએ છીએ અને એવા ટાઈમ ટેબલીયા જીવનમાં ઘણીવાર સમય સૂચકતા નથી વાપરી શકતા, એવી સમય સૂચકતા કે જેનો વસવસો આપણને જિંદગીભર યાદ રહી જાય, નાની નાની વાર્તાઓ દ્વારા અહીં મારો પણ સતત પ્રયાસ એવો જ રહે છે કે આજનાં કહેવાતા એવા ઝડપી યુગમાં સમયની સંબંધની કિંમત સમજાવી શકાય.