દોસ્તી : એક ઝરુખો, સમયનો...!

(38)
  • 2.4k
  • 6
  • 839

નિ:સ્વાર્થ દોસ્તીના ઝરણામાં ડૂબકી લગાવવા એક નદી રચી છે. બંને કાંઠાઓ પકડીને વહે છે. લયસ્તરોને બાંધીને આગળ વધે છે. એક સત્યઘટના છે, બે પાત્રોની. મારી અને તમારી વાર્તા છે. દરેકના જીવનમાં ઘણી વાર વણાઈ ચુકેલી ઊર્મિ છે. અંતરનો આસ્વાદ છે. જો, દોસ્તી નથી તો જીવન બેસ્વાદ છે. ચંદ્રા અને સુશ્રુતની એક લઘુકથા.