Darna Mana Hai-3 ભૃત્યુ વહાણ: મેરી સેલેસ્ટ

(127)
  • 8.8k
  • 5
  • 3.2k

નિર્જિવ વસ્તુમાં જ્યારે જીવ આવી જાય અને એ જીવતાજાગતા માણસોના જીવ લેવા માંડે ત્યારે શું થાય ‘ડરના મના હૈ’માં આજે એવી જ એક નિર્જિવ પણ શ્રાપિત વસ્તુની વાત કરવાની છે જે દાયકાઓ સુધી અનેક લોકોના જીવ લેતી રહી હતી. લાકડાની એ વસ્તુ દેખાવમાં જેટલી સુંદર હતી એટલી જ ભયાનક અને રહસ્યમય ‘જીવન-ખેપ’ એણે મારી હતી. શું હતી એ વસ્તુ જાણવા માટે ડૂબકી મારો ડર-જગતમાં…