Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1)

(63)
  • 4k
  • 14
  • 1.5k

FIRST ARTICLE : આજે માનવસમાજે પૈસા પાછળ દોટ મુકી છે. તમે કોઈ પણ કોલેજ મા જાઓ,કોઈ પણ કોર્પોરેટ સેકટરમા,ખાનગી સેકટર,સરકારી સંસ્થાઓમા જાઓ,અને પુછશો કે,”તમે જે આ કામ કરી રહ્યા છો,તેનાથી ખુશ છો તો મોટેભાગના નો જવાબ હશે “ના”. તે બધા લાઈફ ને જીવતા નથી પણ પસાર કરતાં હોય છે.તે બધાને પૈસા તો મળી જતા હોય છે,પણ તેઓ એકામ થી ખુશ હોતા નથી.આમાના એક પણ પોતાની ખુશીનુ,પોતાના શોખનુ કામ કરશે તો સમાજ તે બિચારાના પગ ખેંચવા તૈયાર જ હોય છે,તે બિચારો પોતાના સપનાઓને અને પોતાની ખુશીને પુરી કરી શકતો નથી.આ લેખ તમને એવી પ્રેરણા આપશે જેથી તમે સમાજથી નીડર થઈ તમારી હોબી ને જીવી શકો. પોતાનું ગમતુ કામ કરવામાં,તમારા સપનાઓને પુરા કરવામાં,તમારા હોબીનુ કામ કરવામાં અને તમારા કરિયર અથવા લાઈફ પાર્ટનરની પસંદગીમાં તમારે કોઈની પરવાહ કરવી ના જોઈએ એ તથ્યને આવરી લેતો લેખ,હા મિત્રો હવેથી બહુ થયુ ,મરી-મરીને જીવવાનુ,હવે થી લાઈફની એક એક પળને માળતા માળતા કેમ જીવવુ એ વિષયને સમજાવતો લેખ “મરી મરીને નહી,હસી હસીને જીંદગી જીવો” આશા રાખુ તમારા માટે ઉપયોગી નિવડશે.