Tran Hath no Prem Chapter-4

(71)
  • 2.6k
  • 11
  • 1.4k

બીજી બાજુ સુદર્શનાની પરિસ્થિતી પણ સ્વદેશ જેવી જ હતી તેની આખી રાત સ્વદેશના વિચારોમાં જ વિતી ગઈ હતી સ્વદેશનું વ્યક્તિત્વ, તેની છટા, તેનું સ્ત્રી દાક્ષણીય તેની આંખો સામે છવાઈ રહ્યુ હતુ. વચમાં વચમાં એક બે વાર જ્યારે તેની આંખો મિંચાઈ ગઈ ત્યારે પણ સ્વપ્નમાં સ્વદેશ જ હતો. તેને ખબર જ પડતી ન હતી કે તેને શું થઈ ગયુ છે. સ્વદેશનું નામ લેતાજ તેના આખા શરિરમાં લજ્જાની લહેર દોડી જતી હતી. આંખો શરમના ભારથી ખૂલતી જ ન હતી. હોઠો ઉપર સ્મિત, ગાલ ઉપર લાલાશ આવી જઈ રહી હતી.