Shekhar 2

(195)
  • 9.7k
  • 13
  • 2.9k

શેખર એક યંગ ક્રાઈમ રિપોર્ટર છે. એક દિવસ સાવ અચાનક ઇન્સ્પેકટર તેજાણી તેને એક કેસ સોંપે છે અને શરૂ થાય છે તફતીશનો દૌર. ... સામાન્ય નજરે આ એક અકસ્માતનો લાગી રહ્યો હતો પરંતુ સાવ એવું નહોતું. શેખર જેમ-જેમ તેની તપાસમાં આગળ વધતો જાય છે તેમ-તેમ તેની સામે એક એવુ સત્ય ઉજાગર થાય છે કે તે પોતે ચોંકી ઉઠે છે... શું છે એ હકીકત... જાણવા આ કહાની વાંચવી રહી....