દિલ દિયા હૈ જાન ભી દેંગે ......!

  • 4k
  • 2
  • 873

કેરાલાના પ્રવાસનો આધાર પકડીને આ હાસ્ય રચના માર્મિક રીતે પ્રસ્તુત કરું છું. હાસ્યનો જીવ ક્યારેય હેઠો બેસતો નથી. વિવિધ ઘટનાઓને હાસ્યનો મોડ આપીને વાંચકને ગુદગુદી કરાવવાની આ મારી ચેષ્ટા છે. તમે ખડખડાટ હસો એ મારો આશય છે. તમને ગમશે. પણ.....ગમે એટલે સ્ટાર આપવાનું ભૂલશો નહિ. મેં વાઈફને વચન આપ્યું છે કે, તારાં માટે હું માતૃભારતીના સ્ટાર તોડી લાવીશ. મામૂ.....ની પડખે રેહજો યાર.....!