Aapnu Balak Motu Thai ne Su Sikhse

(106)
  • 2.4k
  • 12
  • 892

આપનું બાળક અમુક ચોક્કસ સંજોગોમાં ચોક્કસ પ્રકારનું વર્તન કરતું હોય છે, એ પ્રમાણે તેનો સ્વભાવ નક્કી થાય છે અને એ વર્તન ઉપર જ એ મોટું થઈને કેવું વર્તન શીખશે તેનો આધાર રહેલ હોય છે, આ દરેક વર્તન સરળતાથી કેવી રીતે બદલી શકાય તે દર્શાવતું પુસ્તક