પપ્પા , પ્રેમ જોઈએ છે તીર્થ 8 વર્ષ નો નાનો બાળક જેને તેના પપ્પા પાસે થી પ્રેમ જોઈએ છે , પણ એ આવું કેમ બોલે છે દરેક પપ્પા પોતાના બાળક ને પ્રેમ આપેજ આમાં માગવા જેવું કઈ ના હોય! તો પછી તીર્થ કેમ આવું બોલતો હતો જોઈએ ,