Aapno Hisab To Barabar

(28)
  • 1.2k
  • 4
  • 366

''આપણો હિસાબ તો બરાબર'' માનસી અમીર મા–બાપની એકની એક દિકરી અને નરેશ સામાન્ય ઘરનો એકનો એક અનાથ સંતાન હતો. બન્ને એક બીહ્મને કોલેજ સમયથી ઓળખતા હતાં. કોલેજ પુરી થતાં સુધીમાં તો બન્નેએ સાથે હૃવવાનો વિચાર કરી લીધો. નરેશની ઈચ્છા હતી કે નોકરી મળ્યા પછી જ આ વાત પર આગળ વિચારવું. માનસી માટે રૂપીયાની કોઈ કિંમત ન હતી. તેના માટે તો રૂપીયા એટલે હાથનો મેલ સમહ્મે ને ? તે રૂપીયાને ખર્ચવામાં કયારે આગળ પાછળનો વિચાર કરતી નહિ. તેમના ઘરની પરિસ્થિતિ હ્મેતા તેને વિચાર કરવાની કોઈ જરૂર પણ ન હતી. જયારે નરેશ માટે એક એક પાઈની બહુ મોટી કિંમત હતી. માનસી રૂપીયા