bhutkal pahela ptrmno

(49)
  • 2.8k
  • 5
  • 1.2k

પ્રથમ પ્રેમ અવિસ્મયરણીય હોય છે. આ પ્રેમની એક ખલિશ હોય છે. તે બાલિશ હોય છે. છતાં, જીવનભર એક છાપ છોડી જાય છે. પ્રથમ પ્રેમ કદી પામી શકાતો નથી તે પણ સત્ય છે. આવી જ કોઈ પ્રેમની વાતમાં ખોવાઈ જવા વાંચો આ સુંદર લેખન.