Sandwitch

(87.4k)
  • 7.6k
  • 15
  • 2.8k

હિરેન કવાડ મિત્રતા ઉપર હંમેશા ખુબ સુંદર લખતા રહ્યા છે. સેન્ડવિચ એમની સૌથી પોપ્યુલરમાંની એક સ્ટોરી છે. જેમાં એક છોકરી અને એક છોકરાની મિત્રતાનેં આલેખેલ છે. બન્ને વચ્ચેનાં નિંસ્વાર્થ પ્રેમને આલેખેલ છે. મિત્રતાની યાત્રામાં આવતા ખાડા ટેકરા અને અંતે સુંદર વિરામની વાર્તા એટલે સેન્ડવિચ. માણો.