T Tracker

(21)
  • 4.7k
  • 3
  • 1.5k

વાર્તા ૨૦૫૦ ની આસપાસ આકાર લે છે, જ્યારે એકબીજાનાં વિચારો જાણવા માટે ટી-ટ્રેકર એટલે કે થોટ ટ્રેકર જેવા મશીન્સ આવી ચુક્યા છે. શું થાય જો તમે એકબીજાનાં વિચારો જાણી શકો. ખરેખર એકબીજાનાં વિચારો જાણ્યા પછી, જીવન માણવું શક્ય છે. સુંદર રીતે કોતરાયેલી આ વાર્તા એક સામાજીક મેસેજ પણ આપે છે. માણો.