એ કાશ...કાશ યું હોતા...હર શામ સાથ તું હોતા

(35)
  • 3k
  • 8
  • 991

કોઈ એક શામ એસા હો જાયે, કે એકબાર ફિરસે મુજકો તું મિલ જાયે, જિસ શામ મેં ફિરસે પાં લું તુજકો, વહ શામ હો ઐસી કી મુઝ કો મેરા જહાં મિલ જાયે.! -વિહિત ભટ્ટ "દિવ્ય" રાજીવ દિક્ષિત:એક ભૂલાયેલા લોક પ્રતિનિધિ અને સ્વદેશી અપનાવો દેશ બચાવોને મળેલા સારા આવકાર બાદ વાચકોની માંગણીને સંતોષતા કોલેજકાળમાં થયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવો પરથી લખેલી લઘુનવલકથા આપની સમક્ષ માતૃભારતીના માધ્યમથી મૂકી રહ્યો છું.