Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar )

(56)
  • 2.5k
  • 12
  • 1.3k

“ અચાનક જે થયું એના વિચાર કરવા માત્રથી જાણે મન કંપી ઉઠતું હતું. કેટલી વિચિત્ર દુનિયા છે એમાય આ સૃષ્ટિના પેલા લેખની લઈને લખતા પ્રભુની લીલા પણ અપરંપાર ગણવીજ રહીને ? હા કેમ નઈ ? ક્યારે ? કેમ ? અને કઈ રીતે ? એ જીવનના ચક્રને આમ એકાએક બદલી નાખે છે પણ જે થયું એ કેમ સ્વીકારાય... પ્રભુ... પ્રેમ... કે સત્ય... કદાચ બધુજ આજે નિષ્ફળ દેખાઈ રહ્યું છે. આવું એણે કઈ રીતે કર્યું હશે ? શું સાચેજ એણે દિલથી મને જવાબ આપ્યો હશે ? પણ કેમ ? સવાલો પણ હવે કોને કરવા અને જવાબો કોણ આપશે... મને ? નથી સમજાતું કઈ હવે... તમેજ કહો...” એ અટક્યો અને અચાનક નીચું જોઈ ગયો એના શબ્દો અને આંખો ચહેરા પરની વેદના સ્પષ્ટ ઝળહળતી જોઈ શકાય એમ હતી. ...read more પ્રેમ એટલે શું ? આની વ્યાખ્યા તો કદાચજ કોઈક આપી શક્યું હોય ? એની સ્પષ્ટ રજૂઆત કરવી લગભગ દરેક માટે શક્ય નથી... મુશ્કેલ છે અને વિચિત્ર પણ.... એક આવોજ અનુભવેલો અને જાણે મહેસુસ કરેલો કિસ્સો.... એક વાર વાંચજો કે કેમ પ્રેમ આવોજ હોય છે..... સુચન આવકાર્ય ;- +91-9904185007 must comment ur feedbacks in bellow box...