Sarkhamni

(6.5k)
  • 2.9k
  • 2
  • 858

સરખામણી - સરખામણીમાં આપણે કેટકેટલી ઓરીજીનાલીટીનો ભોગ લઈ લઈએ છીએ, કેટલો અન્યાય કરીએ છીએ એનો આપણને અંદાજ સુધ્ધાં હોય છે ? શું આ સરખામણી એ એક રોગથી જરા પણ ઓછી છે ?