બી મોટીવેશનલ

(27)
  • 2.8k
  • 9
  • 1k

જો ૩૨ કે ૬૫ રૂપિયાની બુકના બધું મળીને ૫૦ કે ૬૦ પાનાંમાં આવો લક્ષ્મીગત આઈડિયા મળી જતો હોય તો સ્વાભાવિક છે કે ગમે તે હાથ એ બુક તરફ ખેંચાય જ . કે પછી કેવી રીતે દુર કરશો જીવનની તાણને ...આવા ધમાકેદાર ટાઈટલવાળી બુક અને એની અંદર શું છે એ જાણવા કોઈને કોઈ તનાવગ્રસ્ત ઇન્સાન ડોકિયું કરવાનો જ . ...