મોટીવેશન મંત્ર

(30)
  • 5.4k
  • 7
  • 1.4k

મહારત કેળવવા માટે તમારે મહાવરાની(પ્રેકટીશ) જરૂર પડે જે રોજે-રોજ કાર્ય કરવું પડે. માનવીનું મન એવું છે કે જે એકધારું એક જ પ્રકારની બાબતથી કંટાળે છે એટલે સિક્ષ પેક્સ એબ્સ ગમતા હોય પણ એના માટેનો વ્યાયામ તો રોજે-રોજ કરવો જ પડે જે થકવી નાખનારું કે કંટાળી નાખનારું હોય છે. એમ જ ક્રિકેટર, પેઈન્ટર, એક્ટર, રાઈટર કઈ પણ બનવા માટે પ્રેકટીશ મસ્ટ હોય છે. આ પ્રેકટીશને પણ રીઝલ્ટ જેવી મજેદાર બનાવવા માટે જ મોટીવેશનની જરૂર પડે છે. હવે આ મોટીવેશનને પણ ચાર્જ રાખવા માટે કૈક કરવું પડે છે. શું કરવું પડે છે? આ રહ્યું...