પ્રિયતમા

  • 224
  • 56

                                                   ૧. પ્રિયતમા   શોહરત અને રૂપ થી ભરેલી દુનિયા માં પણ હવે ઝંખું છું ફકત હુ એક તમારો જ સાથ પ્રમાણ આપવાની તસ્દી નથી લીધી લોકો ને કેમ કે મારા પ્રેમ નો સાક્ષી છે એ જગત નો નાથ ઈચ્છાઓ તો બધી પૂર્ણ કરી ઈશ્વરએ પણ હવે રહી છે એક મને ફકત તમારા જ અથાક પ્રેમ ની આશ મારા દિલ ને અજાણ્યા પણ પ્રેમરૂપી બંધન થી બાંધી રહ્યો છે તમારી આ આંખો નો પાશ જેમ વર્ષા