શાંતિ નો અભિગમ ભાગ :૨

  • 182
  • 62

પ્રશ્ન : નાનપણ માં બાળ જીવન નો સમય ખૂબ જ નિર્દોષ હતો.. રમતો રમવાની, ભણવાનું ,પરીક્ષા આપવાની , હરવા ફરવાનું અને મજા કરવાની.. હું ખૂબ શરમાળ હતો.. વિજાતીય મિત્રો થી મોટે ભાગે દૂર રહેતો હતો.. પણ ૧૬ થી ૨૦ વર્ષની ઉમર માં આકર્ષણ થવા લાગ્યું.. અંતર્મુખી અને ભીરુ માનસિકતા ના કારણે ખુલ્લા દિલ થી જાત ને વ્યક્ત ન કરી શક્યો... એક સરખી ઉંમર ના પિતરાઈ ભાઈ ની સંગત માં પોર્ન ફિલ્મ જોવાની શરૂ કરી.. ત્યારથી મને એકાંત મળતું ત્યારે હું જોઈ લેતો.. ધીરે ધીરે હસ્તમૈથુન કરવાની ટેવ પડી અને ત્યારપછી કોલેજકાળ માં એક બે મિત્રો પણ બન્યા જેની સંગત માં