ધીરગંભીર - ૧૧

  • 252
  • 108

અહીં અશોકની અને એના માતા પિતાની સ્થિતિ ખૂબ કઠિન હતી અને ત્યાં ચેતના એના પિયર હતી એટલે એના પિયરના દરેક સભ્યો ખૂબ દુઃખી હતા. ચેતના અને અશોક છૂટા પડ્યા ત્યારથી અત્યારસુધીનો સમય એ બન્ને માટે ખૂબ ગંભીર રહ્યો, અને મોહિત.. બિચારો કેટલી પીડા આજે સહી રહ્યો છતાં કોઈ માટે મનમાં કઈ જ ફરિયાદ નહી!! *************************************મોહિતને એના મમ્મીની તબિયત બગડવાનું કારણ સમજાય ગયું હતું. મોહિત જો પરણી જાય તો એ વહુનો બની જાય એ મિથ્યા ડર ચેતનાના માનસિક સંતુલનને બગાડી રહ્યો હતો. મોહિત એના મામી, મામાની દેખરેખ હેઠળ મમ્મીને રાખીને ઓફિસ માટે એ નીકળ્યો એટલે એને થોડી રાહત તો હતી પણ ભવિષ્યમાં