સપના.... અધુરા તોય મધુરાં.... મેઘધનુષ નો અધૂરો રંગ - પ્રકરણ 1

(46)
  • 3.3k
  • 800

Hello મારા પ્રિય વાચકો આજ થી 80 થી 2000 ના દાયકાની love story ઓ શરૂ કરું છુંસપના ......અધૂરા તોય મધુરાં......ટાઇટલ નીચે મારી પહેલી જો કે બીજી વાર્તા છે..... 🌈🌈મેઘધનુષ નો અધૂરો રંગ....,🌈🌈 પ્રકરણ -1 ભાગ -1. એક અંણધારી ટક્કર❤️❤️ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીનો દિવસ હતો. નવા આવેલા વિદ્યાર્થીઓના સ્વાગત માટે આખી કોલેજ સજીધજીને તૈયાર હતી. ચારે તરફ ઉત્સાહ, ઉમંગ અને ખુશીનો માહોલ છવાયેલો હતો. સિનિયર્સ પણ પોતાના નવા સાથીઓને આવકારવા માટે તૈયારીઓમાં વ્યસ્ત હતા.ક્યાંક સ્ટેજની સજાવટ થતી હતી, તો ક્યાંક ખુરશ