ઇસ્લામિક સ્ટોરી - 27

  • 452
  • 136

ઈસ્લામિક સ્ટોરી 27           ઈમામ હુસૈનના ભાઈ હઝરત અબ્બાસની શહાદત પછી ઈમામ હુસૈન હવે એકલા બચ્યા હતા. તેમનો છ મહિનાનો પુત્ર અલી અસગર જે માં ના દુધ ઉપર હતો એ તરસથી બેભાન થઈ ગયો હતો.ત્રણ દિવસની સખત ભુખ અને તરસના કારણે ઈમામ હુસૈનના પત્નિ હઝરત બીબી રુબાબનુ દૂધ સુકાય ગયુ હતુ.છ મહિનાના માસુમ અલી અસગર ભુખ અને તરસના કારણે હોઠ ઉપર જીભ ફેરવતા ફેરવતા બેભાન થઈ રહ્યા હતા.ઈમામ હુસૈનના બહેન હઝરત બીબી ઝૈનબ એ બાળકને ઈમામ હુસૈન પાસે લઈ આવ્યા અને કહ્યુ."ભાઈ જાન.આ બાળકની તરસ હવે જોવાતી નથી.એને થઈ રહેલી તકલીફ સહન નથી થતી.આને મેદાનમા લઈ જાઓ કદાચ