કુત્રિમ બુદ્ધિમતા - 5

  • 314
  • 110

                           :   પ્રકરણ - 5 :          " સંભવ ભાઈને નદીએ લઈ જા."          અને તે તરત જ તૈયાર થઈ ગઈ હતી.          આ સાંભળી ભાવિકા પણ અમારી જોડે આવી હતી.          નીલા બિલ્કુલ મારી બાજુમાં ચાલી રહી હતી. વારંવાર અમારા દેહ એકમેક સાથે અથડાતા હતાં.         નીલાને આ બાબત કોઈ પ્રોબ્લેમ નહોતો. આ સ્થિતિમાં હું પણ બિન્દાસ્ત તેના ખભે હાથ મૂકીને આગળ વધવા માંડ્યો  હતો.           તે બદલ પણ તેણે કોઈ નારાજગી દર્શાવી નહોતી. અને મને જાણે છૂટો દોર મળી ગયો હતો.          એક બે વાર મારા હાથની કોણી તેની ઉન્નત છાતી સાથે ભીડાઈ ગઈ હતી... તે બદલ પણ તેણે