આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 14

  • 124

                        : પ્રકરણ - 14 :           અમે બન્ને લગ્ન કરવાનો નિર્ણય કરી નાખ્યો હતો. મેં મારા માતા પિતાને પણ તે વિશે વાત કરી દીધી હતી. તેમને આ લગ્ન માટે  મંજૂરી આપી દીધી હતી.          પણ સુજાતએ ત્યારે 18 વર્ષ પુરા કર્યા નહોતા . . તે માટે અમારે થોડો સમય રાહ જોવી પડે તેમ હતી.          હું તો લલિતા પવારની મંજૂરી લેવા તૈયાર હતો. પણ તે બદલ મારા માતા પિતા જ નહીં ખુદ સુજાતાએ જ  મનાઈ કરી હતી. તે પોતાની મા નો સ્વભાવ જાણતી હતી. તેના 19 માં જન્મ દિવસે  હું