આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 9

                       : પ્રકરણ - 9 :                                          બી એ જુનિયર માં યુનિવર્સિટીની પરીક્ષા નથી, હોતી માત્ર કોલેજમાં તેની પરીક્ષા લેવાય છે.. અને બહુધા બધા જ સ્ટુડન્ટ્સ પાસ થઈ જાય છે.           તેનું પરિણામ જાણવા હું સાંજના સમયે કોલેજ ગયો હતો.           મેં પરિણામના ચાર્ટ પર નજર દોડાવી હતી.           મારા આશ્ચર્ય વચ્ચે બે સ્ટુડન્ટ નાપાસ થયા હતાં. આ વાતનું મારા સંવેદન માનસને દુઃખ થયું હતું.          પરિણામ જોઈ હું સ્ટેશન ભણી આગળ ધપી રહ્યો હતો. ત્યારે રસ્તામાં મને ગરિમા અને તેની નાની બહેન સુસ્મિતા બંને મળી ગયા હતાં.         મેં ગરિમાને અભિનંદન