આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 7

  • 140

                       :  પ્રકરણ - 7  :        કોલેજમાં દાખલ થતાં જ મારી જીવન સાથીની ખ્વાહિશને પાંખો ફૂટી નીકળી હતી.        સૌથી પહેલી એક છોકરી મારી નજરમાં વસી ગઈ હતી. તે રંગે રૂપે વહીદા રહેમાન જેવી લાગતી હતી. મને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું.        તે હંમેશા એક છોકરા સાથે જોવા મળતી હતી.. તેના વિશે એક મિત્રે માહિતી આપી હતી. તે બન્નેની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બંનેના લગ્ન થવાના છે.         નો એન્ટ્રી ' નું બોર્ડ નિહાળી મારી પાસે અટકી જવા સિવાય કોઈ જ રસ્તો નહોતો.         છોકરો કોલેજ એસોસિએશનનો અધ્યક્ષ હતો. જેનું થોડા