આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 5

  • 124

                           :   પ્રકરણ - 5 :          " સંભવ ભાઈને નદીએ લઈ જા."          અને તે તરત જ તૈયાર થઈ ગઈ હતી.          આ સાંભળી ભાવિકા પણ અમારી સાથે આવવા તૈયાર થઈ ગઈ હતી.          નીલા બિલ્કુલ મારી બાજુમાં ચાલી રહી હતી. વારંવાર અમારા દેહ એક બીજા સાથે અથડાતા હતાં.         નીલાને આ બાબત કોઈ પ્રોબ્લેમ નહોતો. આ સ્થિતિમાં હું બિન્દાસ્ત તેના ખભે હાથ મૂકી આગળ વધવા માંડ્યો  હતો.           તે બદલ પણ તેણે કોઈ નારાજગી દર્શાવી નહોતી. અને મને જાણે છૂટો દોર મળી ગયો હતો.          એક બે વાર મારા હાથની કોણી તેની ઉન્નત છાતી પર આવી ગઈ હતી. તે