: પ્રકરણ - 3 :. મેં ત્રણ ધોરણ સુધીનો અડધો અભ્યાસ હાંસોટ મા કર્યો હતો.. મોટા ભાઈના સંદેશના અવસાન બાદ પિતાજી મને મુંબઈ લઇ આવ્યા હતા.. અને મને મ્યુનિસિપલ સ્કૂલમાં ભરતી કર્યો હતો. પાંચ ધોરણ સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો હતો. તે દરમિયાનમાં મારી ત્રણ છોકરાઓ સાથે દોસ્તી થઈ હતી. તેમને હું મારા પાકા દોસ્ત માનતો હતો. અમારી સાથે એક મુસ્લિમ છોકરો પણ ભણતો હતો જે તેના બહેન બનેવી સાથે રહેતો હતો. તે મારો ખરેખર સાચો દોસ્ત હતો.. હું વારંવાર તેના ઘરે