સમશ્યાનો ઉદય અને અંત

  • 214
  • 62

સમસ્યાઓને નાની હોય ત્યારે જ ઉકેલો, બાકી તે જૂની કાંકરીની જેમ પગમાં જડાઈને લાંબા ગાળાના ઘા અને પીડા આપી શકે છે. "શું તમે પણ તમારા જૂતાની કાંકરીઓ સાચવી રહ્યા છો? આ વાર્તા તમને જીવનની સૌથી મોટી ભૂલમાંથી બચાવી શકે છે."   એક રમણીય સવાર હતી. દસ વર્ષનો કુમળો વયનો બાલક અને તેના પિતાજી પ્રતિદિનની જેમ પહાડની તળેટીમાં આટો મારવા નીકળ્યા હતા. વાતાવરણમાં તાજગી હતી, પણ આજે બાળકના મનમાં કંઈક અલગ જ ઉત્સાહ હતો. તેણે પિતાજી સામે જોઈને સ્મિત કર્યું અને પડકાર ફેંક્યો, "પિતાજી, આજે રેસ લગાવીએ? જે પહેલા પહાડની ટોચ પર લાગેલી પેલી ઝંડીને સ્પર્શ કરશે, તે વિજેતા!" પિતાજીએ હસીને