લોભનું વિષ અને કર્મનું ફળ

  લોભના સુવર્ણ પર્વત પર બેઠેલો વેપારી, જ્યારે પોતાના પુત્રના અંતિમ શ્વાસમાં તેની જ લૂંટેલી દયાની યાદ આવે છે, ત્યારે સમજાય છે કે અપ્રમાણિક પૈસો માત્ર વિષ જ છે – જે પીવનારને પણ મારી નાખે છે. વાંચો આ કરુણ ગાથા, જે તમારા હૃદયને હલાવી દેશે!   હરિયાણાના રોહતક શહેરમાં, જ્યાં બજારોની ધમાલ અને માણસોના મહત્વાકાંક્ષા ની  હરીફાઈ સતત ચાલતી હોય, ત્યાં એક મેડિકલ સ્ટોરના માલિક હતા સુરેશકુમાર વર્મા. તેમની દુકાન માત્ર દવાઓનું કેન્દ્ર નહોતી, પરંતુ લોભનું શિખર  હતું. સફેદ કોટમાં વીંટળાયેલા તેમના હાથમાં દયાને સ્થાન નહોતું, માત્ર નફાની ગણતરી હતી. “મારો સ્ટોર સફળતાની ટોચ પર હતો. આર્થિક સમૃદ્ધિના પર્વત પર