ઇસ્લામિક સ્ટોરી - 24

(14)
  • 952
  • 320

ઈસ્લામિક સ્ટોરી 24     ઘણી વિચારણા અને વિમર્શ કર્યા બાદ ઉમર સાદ અને શિમરે ઈમામ હુસૈનને છેલ્લી રાતની મોહલત આપવાનું સ્વીકાર્યું.આ રાત નવમી મોહરમની રાત હતી.આ રાત્રે ઈમામ હુસૈને સહુથી પહેલા પોતાના તંબુનો દીવો બુઝાવી નાખ્યો અને પોતાના બાકી બચેલા બોંતેર સાથીઓને અંધારામાં ભેગા કરીને કહ્યું."સાથીઓ આ દુશ્મનોને ફક્ત મારાથી જ ભય છે એટલે એ લોકો ફક્ત મને જ મારવા ચાહે છે.માટે તમે બધા જઈ શકો છો અંધારાનો લાભ લઈને તમે એક પછી એક અહીથી નીકળી જાઓ આ યઝીદી સેનાના લોકો કદાચ તમને જતા જોઈ લેશે તો પણ તમારો પીછો નહિ કરે." આમ કહ્યા બાદ હઝરત ઇમામ હુસૈન થોડીક વાર માટે