જય માતાજી સિતારામ પરમાર ક્રિપાલ સિહ ખોડુભા મારે આજે લખવા ની કે જાહેર કરવાની કોઈ જરૂર નથી પણ કરું છું... ખુબ નાની ઉમર થી મે આ દુનિયાદારી જોઈ છે... સમય અને લાગણીને વશ થઈને અમુક નિર્ણય મે ચાહવા ના ચાહવા છતા લિધા છે. આ માધ્યમ થકી ઘણા લોકો ને મળ્યો છું ટેલીફોન થકી વાત પણ કરતો હોવ છું ઘણા ઓળખે છે. પણ ઠેર કંઈક રુણાબંધન હશે... લેણ દેણ હશે.. મારા જીવન ના અનુભવ થકી હું અમુક નિર્ણય પરિસ્થિતિ ને કર્તવ્યવશ નથી લઈ શકતો પણ વધારે સમય નહીં રાહ જોવડાવે મને ઈ મને વિશ્વાસ છે. અને જે મારા મન થકી રમી