બે ખેલાડી

  • 426
  • 124

મહેશ રાઠોડ.    આજે બહુ જ ખુશ હતો.બચપણથી એનુ સ્વપ્ન હતું કે એ રાષ્ટ્રીય ટીમ વતી ક્રિકેટ રમે.અને એનુ એ સ્વપ્ન હવે પુરૂ થવા જઈ રહ્યું હતું.રાષ્ટ્રીય સિલેક્સન કમિટી તરફથી તેને આજે જ લેટર મળ્યો હતો કે "શ્રીલંકા સામેની અગામી ટુર મા ચઉદ ખેલાડી ઓની યાદીમાં તમને પણ સામેલ કરવામાં આવે છે." લેટર વાંચીને મહેશ મનોમન ઝુમી ઉઠ્યો હતો.રણજી ટ્રોફીની મેચો માં તો એનુ પ્રદર્શન હમેશા સારું જ રહ્યું છે...અને હવે એ ઈન્ટરનેશનલ મેચો મા પોતાનો ડંકો વગાડવાની મહત્વાકાંક્ષા રાખતો હતો.        ચઉદ ખેલાડીઓની યાદીમાં તો પોતાનુ નામ આવી ચુક્યુ હતું.બસ હવે જરૂરત હતી આખરી ઈલેવનમાં સમાવેશ થવાની. એ જાણતો હતો કે