એક કપ કૉફી - 4

  • 302
  • 110

હું છું ને , તું બસ મારો સાથ આપજે , તારી જીદ , તારો ગુસ્સો સર આંખો પર dear . બંને ખૂબ જ સાદગી થી લગ્ન ના પવિત્ર બંધન થી બંધાયા. આકાશ પ્રતીક્ષાનો પડ્યો બોલ ઝીલતો. તે કઈ પણ કહે તે પહેલાં જ બધું સમજી જતો. પ્રતીક્ષા પણ જાણે આ તેના નવા જીવન માં ખૂબ જ ખુશ હતી. તે આકાશ ની ખૂબ કાળજી લેતી. આકાશની નાની નાની વસ્તુઓ નું ખૂબ ધ્યાન રાખતી. બંને પોતાના નવા જીવનમાં ખુશી થી જીવી રહ્યા હતા. પણ સમય ને પસાર થતા અને સમય ને બદલાતા વાર નથી લાગતી. આકાશ પોતાના કામ માં ઊંડે ઊતરવા માંડ્યો અને પ્રતીક્ષા